સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, Alang Ship Breaking Yard વિસ્તારમાં પ્લોટ નંબર 40 ખાતે કામ કરતા યાદવ ગોરેલાલ હંસુ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના કામદારો અને જવાબદાર અધિકારીઓ દ્વારા તરત જ કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં યુવાનને તાત્કાલિક તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ