ભાજપના દિગજ નેતા અને ઇફકો ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ના ઢોલ વગાડતા નો વિડીયો થયો વાયરલ.
Amreli City, Amreli | Oct 21, 2025
ભાજપના નેતા દિલીપ સંઘાણીનો અનોખો અંદાજ.દિવાળીની રાત્રે દિલીપ સંઘાણીએ વગાડ્યો ઢોલ.દિલીપ સંઘાણીના આંગણે ગુંજ્યા રાજસ્થાની ઢોલ.નિવાસસ્થાન નજીક બાંકડા બેઠકમાં જુંના મિત્રો સાથે યાદો તાજી કરી.દિવાળીની રાત્રે સંઘાણી ઢોલ વગાડતા જોવા મળ્યા.રાજસ્થાની કલાકારોના ઢોલ નૃત્યે આકર્ષણ જમાવ્યું..