નાંદોદ: પોઈચા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ દર્શન યોજાઈ, લાખો ભાવિક ભક્તોએ દર્શન કર્યા.
Nandod, Narmada | Oct 23, 2025 પોઈચા સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ દર્શન યોજાઈ, હજારો ભાવિક ભક્તોએ દર્શન કર્યા. હાલ મા દિવાળી દરમિયાન લાખો ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવાય.