Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

તળાજા: જસપરાની જમીન ઉદ્યોગોને ફાળવવા સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ

Talaja, Bhavnagar | May 25, 2026
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જસપરા ગામમાં ઔદ્યોગિક હેતુ માટે જમીન ફાળવણી મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જસપરા ગામના સમસ્ત ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે લેખિત આવેદનપત્ર આપી મોજે જસપરાની સર્વે નંબર ૧૭૭ પૈકીની જમીન ‘પ્રિયા બ્લ્યુ રીસાયકલીંગ એલ.એલ.પી.’ કંપનીને ફાળવવાની ચાલી રહેલી કાર્યવાહી સામે સખત વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતના સભ્યોની જાણ બહાર તલાટી કમ મંત્રી દ્વારા લોકલ ફંડ અને શિક્ષણ ઉપકરની રકમ સ્વીકાર