કલ્યાણપુર: રજુઆતો કરી કરી થાકેલા રાણ ગામના વાડી વિસ્તારના લોકોએ સ્વખર્ચે નવો રોડ બનાવ્યો.
Kalyanpur, Devbhoomi Dwarka | Aug 31, 2025
કલ્યાણપુર તાલુકાના રાણ ગામના વાડી વિસ્તારના લોકોએ વાડીનો માર્ગ બનાવવા અનેક વખત રજુઆત કરી. કોઈએ રજુઆતો પર ધ્યાન ન આપતા...