સિહોર: સિહોર શહેર ભાજપા દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન. વડાપ્રધાન શ્રીના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરતા
Sihor, Bhavnagar | Aug 30, 2025
સિહોર ભાજપ દ્વારા બિહારમાં કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સ્વર્ગસ્થ માતા અંગે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી...