અમદાવાદ શહેર: આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું
આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું.ક્રાઈમ બ્રાંચની AHTU ટીમે પ્રહલાદ નગર ગાર્ડન પાસે આવેલા નક્ષ સ્પાની આડમાં દેહ વેપાર ઝડપી પાડ્યો.સ્પાનાં માલિક રોહિત દિલીપભાઈ લાલવાણી અને મેનેજર પાયલ જગદીશ રાય અગ્રવાલ સામે ફરિયાદ નોંધા ઇ.