ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે જાહેર હેતુ માટે ફાળવેલી જમીન અને મંજૂર કરાયેલી દરખાસ્ત અંગે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો
Palanpur City, Banas Kantha | Sep 9, 2025
ધારાસભ્ય અનિકેતનભાઇ ઠાકરે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુર તાલુકામાં જાહેર હેતુ માટે કેટલી...