આણંદ એલસીબી પોલીસે રવિવારના રોજ બે સ્થળેથી વિદેશી દારૂના ક્વાર્ટરીયા ઝડપી પાડ્યા હતા. વિદ્યાનગર અને ધર્મજ ગામેથી વિદેશી દારૂના કોટરીયા ઝડપી પાડી ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આણંદ શહેર: વિદ્યાનગર સહિત બે સ્થળેથી એલસીબી પોલીસે વિદેશી દારૂના કવાટરીયા ઝડપી પાડ્યા - Anand City News