ઠાસરા: ઇટાડી મહી કેનાલ પાસેથી વિદેશી દારૂનું વેચાણ કરતો ઈસમ ઝડપાયો
Thasra, Kheda | Sep 26, 2025 સેવાલિયા પોલીસે ઇટાડી મહી કેનાલ પાસેથી વિદેશી દારૂનું વેચાણ કરતા એક ઈસમને અટકાયત કરી છે. મળતી વિગતોનું સેવાલિયા પોલીસની ટીમ 26 સપ્ટેમ્બર ના રોજ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બપોરે બાતમીના આધારિત મહી ઇટાડી કેનાલ પાસે વિદેશી દારૂનું ખાનગી રહે વેચાણ કરી રહેલા ઈસમની અટકાયત કરી હતી પૂછપરછ કરતા ઝડપાયેલ સમી પોતાનું નામ કમલેશ પરમાર હોવાનું જણાવ્યું હતું. કેરી સ્થળ પરથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સહિત 2930 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો .