અમરેલીના સેડુભર ગામે મિત્રો સાથે નદીમાં ઊતર્યો યુવક, પાણીમાં ગરકાવ થતા કરૂણ અંત
Amreli City, Amreli | Sep 16, 2025
અમરેલીના શેઢુંભાર ગામે નદીમાં ડૂબી જતાં યુવકનું મોત થયું છે.નાહવા ગયેલો ધોરણ ૮ નો વિદ્યાર્થી ડૂબી જતા મોત થયું હતી.સેડુભર ગામના અભય વિનોદભાઈ ચાવ (ધો. ૮) બપોરે મિત્રો સાથે ઠેબી નદીમાં નાહવા ગયો હતો, જ્યાં તે ડૂબી જતા મોતને ભેટ્યો.