અમીરગઢ: હોટલ ફેમસ મહાદેવના આગળથી મોટરસાયકલ ની ચોરી..
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ મથકે બાઈક ચોરીનો ગુનો નોંધાયો અમીરગઢ તાલુકાના ધનપુરા ગામનો એક ઈસમ પોતાનું મોટરસાયકલ લઈ રાત્રે ગરબા જોવા ગયો હતોતેનું મોટર સાયકલ લઇ હોન્ડા કંપનીનું gj 08 ડીકે 5879 નંબરનું બાઈક લઈ ગરબા જોવા ગયો હતો તે દરમિયાન હોટલ ફેમસ મહાદેવ ના આગળ પાર્ક કરી કરેલો હતો તે થોડા સમય પછી આવીને જોતા એ જગ્યા ઉપર મોટરસાયકલ ના દેખાતા આજુબાજુ બધી જગ્યા તપાસ કરતા ક્યાંય મોટરસાયકલ ન મળતા મોટરસાયકલ માલિકે અમીરગઢ પોલીસ મથ