ધરમપુર: બરુમાળ ગ્રામ પંચાયત ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસિ્થતિમાં જિલ્લા કક્ષાનો સ્વચ્છ ઉત્સવનો પ્રારંભ કરાયું
બુધવારના ત્રણ કલાકે થયેલા કાર્યક્રમની વિગત મુજબ ધરમપુર તાલુકાના બરુમાળ ગ્રામ પંચાયત ગુરુધામ મંદિર હોલ ખાતે જિલ્લા કક્ષાનો સ્વચ્છ ઉત્સવ યોજાયો જેમાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉપસિ્થત રહ્યા હતા. કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસિ્થત રહ્યા હતા મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો ઉપસિ્થત રહ્યા હતા સાથે જ વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો