ગોધરા: શહેરના રાણા સોસાયટી ખાતે સામાન્ય વાતે પાડોશીઓ બાખડયા, એ ડિવિઝન પોલીસ મથેક નોંધાઈ ફરીયાદ
ગોધરા શહેરમાં રાણા સોસાયટી માર્કેટિંગ યાર્ડ ખાતે રહેતા સુશીલા બેન જગદીશ ચંદ્ર રાણા એ ગોધરા શહેર એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ ઘરકામ તેમજ હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે.ગત ૨૩ સપ્ટેમ્બર ના રોજ તેઓને પાડોશમાં રહેતા પાડોશી કનૈયાભાઈ ચંદ્રકાન્ત આવી જણાવતા હતા કે મારા વિશે વાતો કરો છો તેમ કહી ધક્કો મારી એકદમ ઉશ્કેરાઈ જઈ ગડદા પાટુ નો માર માર્યો હતો.આ સમય દરમિયાન ચીરાગ અશોકભાઈ,સાગર ચંદ્રકાન્ત અને કલ્પનાબેન ચંદ્રકાન્ત આવી જઈ ફરિયાદી