ખંભાળિયા: દ્વારકા જિલ્લાના ગાગા ગામે આવેલ સરકારી જમીન પરનું ધાર્મિક સ્થળ પાસેના દબાણ દૂર કરતું તંત્ર..
દ્વારકા જિલ્લાના ગાગા ગામે આવેલ સરકારી જમીન પરનું ધાર્મિક સ્થળ પાસેના દબાણ દૂર કરતું તંત્ર.. સરકારી ખરાબાની જગ્યા પર થયેલ ધાર્મિક સ્થળ પાસેના દબાણ દૂર કરાયું.. ધાર્મિક સ્થળ પાસે બનેલા કમ્પાઉન્ડ હોલ, જમણવાર હોલ તથા સાત ઓરડા સહિત અંદાજિત 13476 ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરાયું.. અંદાજિત 42 લાખની કિંમતની સરકારી જમીન પરના ધાર્મિક દબાણો દૂર કરતું તંત્ર.. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી..