નાંદોદ: કરજણ ઓવારે કુત્રિમ તળાવ મા ગણપતિ વિસર્જન બાદ મૂર્તિઓ ની ખરાબ હાલત.
Nandod, Narmada | Oct 21, 2025 કરજણ ઓવારે કુત્રિમ તળાવ મા ગણપતિ વિસર્જન બાદ મૂર્તિઓ ની ખરાબ હાલત, દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મૂર્તિઓ આ તળાવ મા ભાવિક ભક્તોએ વિસર્જન કરી પણ હાલ મા તેની હાલત ખરાબ.