માળીયા: માળીયા મિયાણા તાલુકા ભાજપ દ્વારા મોદી સરકારના 11 વર્ષના સુશાસન નિમિત્તે કાર્યશાળા યોજાઈ...
Maliya, Morbi | Jun 8, 2025 માળીયા મીયાણા તાલુકા ભાજપ ટીમ દ્વારા આજરોજ રવિવારે મોદી સરકારના સંકલ્પથી સીધી સુધી 11 વર્ષના સુશાસન નિમિત્તે વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ યાત્રા કે એસ અમૃતિયા સહિત માળિયા મીણા પંથકના તાલુકા ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા...