રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ બનાસકાંઠા જિલ્લામાં વાર્ષિક ઈન્સ્પકેશન કર્યું, સારી સેવા બદલ પોલીસ કર્મીઓને બિરદાવ્યા
Palanpur City, Banas Kantha | Nov 2, 2025
સરહદી ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડીયાએ બનાસકાંઠામાં વાર્ષિક ઈન્સ્પેક્શન કર્યું તેમજ આ દરમિયાન જિલ્લા પોલીસવડાએ હેડકોટર ખાતે પરેડ કરાવી હતી. ચિરાગ કોરડીયા રેંજ આઈજીએ સારી સેવા કરનાર પોલીસ કર્મીઓનું સન્માન પણ કર્યું હતુ. આ અંગેની જાણકારી આજે રવિવારે સાંજે 7:15 કલાકે મળી છે.