હિંમતનગર: નુકસાની નો સર્વે કરવાની બદલે ખેડૂતને સરકારી કામકાજમાં રૂકાવટની ફરિયાદ કરવાની ધમકી,  વિડીયો વાયરલ
કુદરતી આફતને કારણે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક યોગ્ય સર્વે (Survey) કરવાના આદેશો આપ્યા હોવા છતાં, સાબરકાંઠામાં કેટલાક બેજવાબદાર સરકારી કર્મચારીઓ ખેડૂતોને મદદ કરવાને બદલે ધમકાવી રહ્યા હોવાના સનસનીખેજ અહેવાલો સામે આવ્યા છે. મ