ગોધરા: શહેરના સાતપુલ વિસ્તારમાં રહેતો 26 વર્ષીય બિલાલ મોહન નામનો યુવક ગુમ થયો
ગોધરા શહેરના સાતપુલ જૂની રોજી હોટલ નજીક રહેતો 26 વર્ષીય બિલાલ મહેબૂબ મોહન નામનો યુવક તારીખ 21 ઓક્ટોબરના રોજ ઘેરે કોઈને પણ જાણ કર્યા વિના ક્યાંક ચાલી જઈ ગુમ થઈ ગયો છે. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, યુવક બિલાલ મોહન 60% જેટલો અસ્થિર મગજનો છે અને તે ખેંચની બીમારીથી પણ પીડાય છે. તેની આ શારીરિક અને માનસિક સ્થિતિને કારણે પરિવાર તેની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યો છે. બિલાલ ગુમ થતાની સાથે જ પરિવારે તેની શોધખોળ આદરી હતી, પરંતુ ક્યાંય પત્તો ન લા