ગોધરા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ ની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે દાહોદ જિલ્લાના સાગટાળા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રણછોડભાઈ રામસિંગભાઈ રાઠવા નાઓ હાલમાં ધોધંબા ખાતે છે જે મરેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરી બાતમી મુજબના આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી