મોડાસા: અરવલ્લી જિલ્લાના સાર્વત્રિક વરસાદ નોંધાયો મોડાસા,ભિલોડા, ધનસુરામાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો.
Modasa, Aravallis | Sep 6, 2025
અરવલ્લી જિલ્લામાં આજરોજ શનિવાર સાંજના 4 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.જેમાં મોડાસા,ભિલોડા,ધનસુરામાં બે-બે...