આંકલાવ: શહેરના વરહેણ તલાવડી નજીક જુગાર રમતા 2 ઈસમો ઝડપાયા
Anklav, Anand | Sep 22, 2025 આંકલાવ તાલુકાના વરહેણ તલાવડી વિસ્તારમાંથી જુગાર રમતા પોલીસે બેઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી. હાલ પોલીસ વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે.