લીલીયા: વડાપ્રધાન શ્રી મોદીના જન્મદિવસ નિમિતે મામલતદાર ની ઉપસ્થિતિમાં લીલીયાના એકલેરામાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Lilia, Amreli | Sep 17, 2025 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે એકલેરા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ કેમ્પમાં ડૉક્ટરો દ્વારા તબીબી સેવા આપવામાં આવી, બાળકોને સુવર્ણપ્રાશન અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું.