નડિયાદ ની દીકરી નો ફ્લોરિડા મા ડંકો.નડિયાદ શહેર ની 19 વર્ષીય દીકરીએ અમેરિકા ના ફ્લોરીડા મા આંતરાષ્ટ્રીય કરાટે સ્પર્ધા મા ગોલ્ડ મેડલ મેળવી ભારત ની ગૌરવ વધાર્યું છે બેક ટુ બેક રાઉન્ડ મા હરીફ ને પછાડી ગોલ્ડ મેડલ મેળવ્યો. નડિયાદ શહેર ના મહાગુજરાત હોસ્પિટલ વિસ્તાર મા રહેતી તુલસી ધર્મેશભાઈ બ્રહ્મભટ્ટ નામની 19 વર્ષીય યુવતી એ ફ્લોરિડા ના ઓરલેન્ડો મા કરાટે સ્પર્ધા મા ભાવ લેવા અમેરિકા પહોંચી હતી.