અમદાવાદમાં આવતીકાલથી શોપિંગ ફેસ્ટિવલ: ખરીદી પર 15 થી 35 ટકા ડિસ્કાઉન્ટ, 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 12 હોટસ્પોટ ઝોન બનાવાયા; સ્થળ પર જવા AMTS-BRTSની નિઃશુલ્ક સુવિધા ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 ડિસેમ્બર 2025થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2025–26નું આયોજન કરવામાં આવ્યું છે. શોપિંગ ફેસ્ટિવલ 2025–26....