વેજલપુર: અમદાવાદના નારોલમાં બહેન સાથે વાતચીત કરનાર યુવકને ઠપકો આપતા છરીથી હુમલો, પિતાનું મોત, મૃતકના પુત્રનું નિવેદન
Vejalpur, Ahmedabad | Sep 1, 2025
અમદાવાદના નારોલમાં રાધે હોમ્સમાં ચાર શખ્સ યુવક અને તેના પિતા ઉપર છરી અને લાકડી વડે મારામારી કરી ઇજા પહોંચાડી હતી....