શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી વિકાસ સપ્તાહ અંતર્ગત ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા ના અધ્યક્ષ સ્થાને કરાય.
Amreli City, Amreli | Oct 15, 2025
અમરેલીમાં શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણીવિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ કામોના કાર્યાલોકર્પણ.વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ.કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી ઉપસ્થિત રહ્યા પ્રધાનમંત્રી મોદી દ્વારા વિકાસ કાર્યોની વણથંભી વણઝાર.......