હાલોલ: તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલા 14 મોબાઈલ ફોન શોધી અરજદારોને પરત કરતી હાલોલ ટાઉન પોલીસ
Halol, Panch Mahals | Aug 28, 2025
હાલોલ DYSP વી.જે.રાઠોડના માર્ગદર્શન હેઠળ હાલોલ ટાઉન PI આર.એ.જાડેજા નાઓએ મોબાઈલ ગુમ અરજીઓ આધારે મોબાઈલ શોધી કાઢવા...