પેટલાદ: શહેરની ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલમાં રક્તદાન કેમ્પ યોજાયો,વડદલાના આચાર્યએ 48મી વાર રક્તદાન કર્યું
Petlad, Anand | Sep 16, 2025 પેટલાદ શહેરની ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.મોટી સંખ્યામાં શિક્ષકો અને પોલીસ કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું.પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સહિત અનેક શાળાના આચાર્યએ રક્તદાન કર્યું હતું."નમો કે નામ " અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.