ધાનેરા: ધાનેરા તાલુકામાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો
વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ નુ સરકારી વસાહત ખાતે તેમજ ભારતીય જનતા પાર્ટી નુ મંગલમ પ્લાઝા કારગિલ હોટલ સામે અને કોંગ્રેસ પક્ષ નુ સર્વોદય હાઈસ્કુલ શિવાજીનગર પાસે સ્નેહ મિલન સમારોહ યોજાયો રાજકીય નેતાઓ અગ્રણીઓ દ્વારા નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન પાઠવવા માટે સ્નેહમિલન નો કાર્યક્રમ યોજાયો હતો.