ધરમપુર: ખડકી અને મેણધા ગામમાં ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા દવાખાનમાં પોલીસે રેડ કરી બોગસ ડોક્ટરને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા
Dharampur, Valsad | Sep 12, 2025
શુક્રવારના 4:30 કલાકે ધરમપુર પોલીસે આપેલી તપાસની વિગત મુજબ ધરમપુર તાલુકાના પીનવડ સીએસસીમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર...