નાંદોદ: આદિજાતિ સમુદાયના લાભાર્થીઓની લાસ્ટ માઈક કનેકટીવીટી સુનિશ્વિત કરવા અર્થે ભારત સરકાર દ્વારા આદિ કર્મયોગી અભિયાનની શરૂઆત
Nandod, Narmada | Aug 18, 2025
આ પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે તાલુકા વિકાસ અધિકારીઓએ તમામ નોડલ અધિકારીઓ તલાટીઓ સાથે સંકલન સાધી,યોગ્ય માહિતી એકત્રિત...