જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 124 વિદ્યાર્થીઓનુ કાઉન્સિલિંગ કરી માર્ગદર્શન અપાયુ
Palanpur City, Banas Kantha | Aug 19, 2025
બનાસકાંઠા જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓને કેરિયર માર્ગદર્શન આપવા માટે...