Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તળાજા: કુંઢડા ગામે ગામકૂવામાં પડેલા આખલાનું સફળ રેસ્ક્યૂ, ફાયર બ્રિગેડે બચાવ્યો જીવ

Talaja, Bhavnagar | Jun 30, 2026
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કુંઢડા ગામે આજે એક આખલો ખુલ્લા ગામકૂવામાં પડી જતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગામલોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. બાદમાં તળાજા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને JCBની મદદથી ભારે જહેમત બાદ આખલાને સુરક્ષિત રીતે ગામકૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. સફળ રેસ્ક્યૂ ઓપરેશન બાદ આખલાનો જીવ બચી જતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હ