નરસન ટેકરી ઓવરબ્રિઝ પર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા એક મહિલાનું મોત, એક યુવાન ઈજાગ્રસ્ત બન્યો
Porabandar City, Porbandar | Aug 24, 2025
પોરબંદરના નરસન ટેકરી ઓવરબ્રીઝમાં એક બાઇક પાછળ ફોરવીલ અથડાતા એક મહિલાનું મોત નિપજ્યું હતું.તેમજ એક યુવાનને ઇજા પહોંચતા...