કાલાવાડ: નિકાવા ગામે ખેડૂતની જમીનમાં બે લાખથી વધુનું નુકસાન કરનાર સામે ગુનો નોંધાયો
કાલાવડના નિકાવા ગામે રહેતા ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી, ફરિયાદીની જમીનમાં ઉભા પાકમાં નુકસાન પહોંચાડ્યું હતું, બે લાખથી વધુના નુકસાન મામલે એક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી.