સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે મહુવા 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા ની ઉપસ્થિતિ વચ્ચે મહુવા તાલુકાના ઓંડચ ખાતે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા એ શખનાદ કર્યો હતો.આ પ્રસંગે મહુવા,અંબિકા તાલુકા ભાજપ પ્રમુખ ભાવિન નાયક પૂર્વ પ્રમુખ હિતેશ નાયક તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.