નાંદોદ: પીછીપુરા ગામે ઠગાઈ કરી કડલા લઈ ભાગી જનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ખડગદા ખાતેથી ગરૂડેશ્વર LCB ઝડપી પાડ્યા.
Nandod, Narmada | Aug 25, 2025
ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પીછીપુરા ગામેથી ચાંદી કડાં આશરે 600 ગ્રામ જેની કિંમત 60,000 ગસી આપવાના બહાને ઠગાઈ...