સુરેન્દ્રનગર પંડિત દીનદયાળ હોલ ખાતે જિલ્લા કક્ષાનો વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ 30 થી વધુ એમઓયુ કરવામાં આવશે તેમજ વિવિધ પ્રકારના નાના ઉદ્યોગ ના સ્ટોલ અને પ્રદર્શન નું પણ આયોજન કરવામાં આવ્યું છે આ અંગે જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ વધુ વિગતો આપી પ્રતિક્રિયા આપી હતી.