Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

કવાંટ: પાવી, જેતપુર અને કવાંટમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

Kavant, Chhota Udepur | Jul 31, 2026
છોટાઉદેપુર જિલ્લામાં પાવી, જેતપુર અને કવાંટમાં અનરાધાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળવાના દર્શન થયા છે. અત્યાર સુધીનો વરસાદ યથાવત જોર સાથે ચાલુ છે.