વઢવાણ: શહેરમાં શિવ ગંગા પાર્કમાં રહેણાક મકાનની તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ રૂ. 40,000ની ચોરીની ફરિયાદ નોંધાઈ
Wadhwan, Surendranagar | Aug 31, 2025
સુરેન્દ્રનગર રોડ પર આવેલ શિવ ગંગા પાર્કમાં ચોરી થયા અંગેની નરેન્દ્રસિંહ પરમાર એ ડિવિઝન પોલીસમાં તકે ફરિયાદ નોંધાવી છે...