માંગરોળ: માંગરોળ ના તલોદ્રા માં ત્રી દિવસીય કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
માંગરોળ ના તલોદ્રા માં ત્રી દિવસીય કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું ત્રણ દિવસ ની કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ નું આયોજન તલોદ્રા ગામ માં કરવામાં આવ્યું હતું જેના આયોજક નાયબ ખેતી નિયામક(તાલીમ) ખેડુત તાલીમ કેન્દ્ર જુનાગઢ દ્વારા કરવામાં આવ્યું હતું જેનું આયોજન કરવામાં શ્રી શીલ સેવા સહકારી મંડળી લી.ના સહમંત્રી હિરેનભાઇ ભરતભાઈ ભરડા નું પુર્ણ યોગદાન રહ્યું હતું.આ કાર્યક્રમ માં ખેડુતો ને ખેતી વિશે તાલીમ આપવામાં આવી હતી.ખ