સાવરકુંડલા: સાવરકુંડલા–મહુવા હાઇવેની કરુણ હાલત ઉજાગર – જાગૃત નાગરિકનો વિડિયો વાયરલ#jansamasya
સાવરકુંડલા–મહુવા હાઇવેની હાલત અત્યંત નાજુક બની છે. રસ્તામાં મોટા ખાડા અને ખરાબ પરિસ્થિતિને કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડે છે. આ મુદ્દે જાગૃત નાગરિકે સોશિયલ મીડિયા પર બપોરે ૨ વાગ્યે વિડીયો વાયરલ કર્યો હતો.