કડી: કડી થોળ રોડ પર આવેલ દશામાના મંદિરે દશમના દિવસે હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી,ચુસ્ત પોલીસ બંદોબસ્ત
Kadi, Mahesana | Aug 4, 2025
આજરોજ શ્રાવણ સુદ દશમ એટલે કે દશામાના વ્રતનો અંતિમ દિવસ,કડી ખાતે આવેલ જગવિખ્યાત દશામાના મંદિરે મેળાના છેલ્લા દિવસે...