નાંદોદ: નર્મદા જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેકટર કચેરીએ યોજાઈ.
Nandod, Narmada | Aug 30, 2025
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદારશ્રી અંચુ વિલ્સન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વાય. એસ. ચૌધરી, નિવાસી અધિક...