ગત તા 25.9.25 ના રોજ ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડની ટિમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કુંભારવાડા નારી રોડ પરથી વિશાલ મનુભાઈ ચુડાસમા તેમજ અનિલ ઉર્ફે જાડુ દિનેશભાઈ ટેભાણીને પોતાની કબ્જાની સફેદ કલરની સેરવોલેટ સ્પાર્ક કાર માં વિદેશી દારૂની 536 બોટલ તેમજ કાર મોબાઈલ સહિત કુલ રૂ. 2,47,720 નો મુદ્દામાલનો મુદ્દમાલ જપ્ત કરી કાર્યાવહી હાથ ધરવામાં આવી, જે દારૂ દિવ્યેશ નવલભાઈ સોલંકી માટે લાવવામાં આવેલ, જે આરોપી પકડવાનો બાકી હતો જેને પોલીસે ઝડપી લઈ કરીવાહી હાથ ધરી