નાંદોદ: તાલુકામાંથી અને ડેડીયાપાડા તાલુકામાં સસ્પેન્ડ થયા છે તેના સમર્થકો આમ આદમી પાર્ટીના સંપર્કમાં છે સાંસદ મનસુખ વસાવા.
Nandod, Narmada | Sep 15, 2025 પાર્ટીમાં પ્રભુત્વ ધરાવતા લોકો છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેનાથી નુકસાન ભાજપ ને છે ઘણા બધા નારાજ છે ઉપરાંત મારી પર ફોન આવે છે પાર્ટીને શરૂઆતથી તેની કાળજી લેવાની હતી. જિલ્લા તાલુકાના આગેવાનો છે તેમને પૂછવાનું હતું કેટલાક લોકો એક ટીપુ દૂધ ભરતા નથી તેવા પણ ઉમેદવાર છે પ્રકાશ દેસાઈ એક ટીપું દૂધ નથી ભરતો પ્રકાશ દેસાઈને બિનહરીફ કર્યો તે મોટો એ જ પ્રશ્ન નો સુનિલ પણ માની ગયો હતો પાર્ટીને મોટો નુકસાન છે.