જુનાડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતાં વાહનો બંઘ કરાવા ધારાસભ્યે જિલ્લા કલેકટરને કરી રજુઆત.
Deesa City, Banas Kantha | Aug 19, 2025
ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જિલ્લા કલેકટરને પત્ર લખીને કરી રજુઆત.આજરોજ 19.8.2025 ના રોજ 6 વાગે જુના ડીસા વાસણા રોડ...