વિરમગામ: વિરમગામના નિચાણફળી વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ, નગરપાલિકાની ફાયર ટીમે કાબૂ મેળવ્યો
વિરમગામના નિચાણફળી વિસ્તારમાં કચરાના ઢગમાં આગ, નગરપાલિકાની ફાયર ટીમે કાબૂ મેળવ્યો વિરમગામ શહેરના નિચાણફળી વિસ્તારમાં રહેણાંક મકાન પાસે આજરોજ સાંજે આશરે 8 વાગ્યાના સમયે કચરાના ઢગમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ ઝડપથી ફેલાતી હોવાને કારણે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્